મોરબી : સમગ્ર મોરબી જિલ્લો લોકડાઉનના કારણે બંધ છે. ત્યારે ઘુનડા (સ.)ના તલાટી મંત્રી લાલિતભાઈ ઠોરિયા, જે ગઈકાલે રાત્રે ગૂમ થયેલ છે. જે સવારે 8/00 વાગ્યે જબલપુર પાટીએ હતા. જે કોઈને મળે તો મો. +91 90999 57690 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.