મોરબી : જસાપર નિવાસી પોલાભાઈ રાયધનભાઈ બોરીચા (ઉ.વ. 67 વર્ષ), તે રાજેશભાઈના પિતાશ્રીનું તા. 13/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.