મોરબી : એક વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસની વચ્ચે ગઈકાલ રવિવારના પાંચ લોકોના લેવાયેલા સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે ત્યારે આજે સોમવારે સવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આવેલા ધ્રોલ પાસેના અંબાળા ગામના એક વર્ષના બાળકને કોરોનના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે. જેના સેમ્પલ લઈ જામનગર મોકલવાની પ્રોસેસ હાથ ધરેલ છે. હાલ આઈસોલેશન વોર્ડ માં બે વ્યકિત ગઈકાલની અને આજના બાળક સહિત બે વ્યક્તિ અને એક બાળક સહિત ત્રણ એડમીટ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text