મોરબી : મોરબીના જાણીતા બિલ્ડર અને સ્વરાંગન સંગીત સંસ્થાના સંચાલક હંસરાજભાઈ છગનભાઇ ગામીના પત્ની તેમજ ગોપાલભાઈ, પ્રફુલ્લભાઈ અને ભરતભાઇના માતૃશ્રી કસ્તુરબેન ગામી(ઉ.63)નું તારીખ 13ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું અને લૌકિક પ્રથા મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ગોપાલભાઈ મો. 99741 61799 તથા 95101 45990 પર સંપર્ક કરી શોક વ્યક્ત કરી શકશે.