મોરબી : જુવાનસિંહ ભૂપસિંહ જાડેજા (મોડપર વાળા) પૃથ્વીરાજસિંહ, અજિતસિંહ તથા જયદેવસિંહના પિતાશ્રી તથા દિગ્વિયસિંહ, દિપકસિંહના કાકાનું તા.12ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.