મોરબી : રંગપર નિવાસી નટવરભાઈ રાઘવજીભાઈ વડસોલા (ઉ.વ. 48), તે હસુભાઈના ભાઈ, જીતેન્દ્રભાઈ તથા ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 11/04/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 98980 20163 પર સંપર્ક કરી શોક વ્યક્ત કરી શકશે.