મોરબી : ઓમનગર નિવાસી જયાબેન કાનજીભાઈ શેરસિયા (ઉ.વ.83) તે કાનજીભાઈ ડુંગરભાઈ શેરસિયાના પત્ની તથા હરેશભાઇ કાનજીભાઇ શેરસિયાના માતૃશ્રીનું તા. 10ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા કોરોના વાયરસની મહામારીના કારણે બંધ રાખેલ છે. મો.નં. 9913091168 અથવા 9624515827