મોરબી : કાંતાબેન કાંતિલાલ કંડિયા (ઉ.વ. 50)નું તા. 08-04-2020 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાઈરસને ધ્યાનમાં લઇને સદગતનું બેસણું તેમજ લોકીક પ્રથા બંધ રાખેલ છે. જેની સગા-સંબંધીઓએ નોંધ લેવા કંડિયા પરિવારે જણાવેલ છે.