મોરબી : કાલરીયા જીવરાજભાઈ ડુંગરભાઈ, તે હરકીશનભાઈ અને જયેશભાઈના પિતાશ્રીનું તા. 08 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા કોરોના વાઈરસના કારણે મોકુફ રાખેલ છે. સગાસંબંધીઓએ ફોન દ્વારા શોક વ્યક્ત કરવા મો.નં. 99259 83871 (હરકીશનભાઈ) / 98248 01300 (જયેશભાઈ) પર સંપર્ક કરવા જણાવેલ છે.