મોરબી : જયંતીભાઈ ભગવાનજીભાઈ સોલંકી, તે સામેકાંઠે નટરાજ હોટેલ પાસે આવેલ સોલંકી પાન વાળા હરેશભાઇ ભગવાનજીભાઈ સોલંકીના મોટા ભાઇ તેમજ જયેન્દ્ર તથા ભાવેશના પિતાનું તા. 08/04/2020 ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે.