મોરબી : મૂળ જીવાપર (ચ.), હાલ મોરબી નિવાસી સામુબેન ત્રિભોવનભાઈ કાલરીયા (ઉ.વ. 80), તે ભુદરભાઈ, દુર્લભભાઈ તથા પ્રવીણભાઈના માતુશ્રીનું તા. 06/04/2020 ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્દગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમજ ટેલિફોનિક દિલાસો પાઠવવા અનુરોધ કરાયો છે. (મો. 97244 30381, 99132 22532)