મોરબી : મોરબીમાં નેશનલ હાઇવે 8A પર મેલડી માતાજીના મંદિર સામે SBI બેન્કની બાજુમાં આવેલ સાહેબ ઓટો & બેટરી દ્વારા સરકારી વાહનોમાં ઓલ્ટીનેટર, સેલ્ફ તથા વાયરિંગને લગતું કામ નિ:શુલ્ક કરી આપવામાં આવશે. જેનો લાભ મેળવવા માટે હરેશભાઇ પટેલ (શનાળાવાળા) મો.નં. 81414 45100 પર સંપર્ક કરવા જણાવેલ છે.