ઢુવા નજીક સિરામિક કારખાનામાં શોટ લાગતાં યુવકનું મોત

- text


વાંકાનેર : મોરબીના મકનસર ગામમાં રહેતા વિશાલ ભરતભાઈ અંદોદરિયા (ઉ.વ. 27)ને વાંકાનેર હાઇવે પર ઢુવા નજીક આવેલ વિનમેક્સ સિરામિક કારખાનામાં કામ કરતા સમયે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વા ગામ નજીક આવેલ કારખાનામાં કામ દરમ્યાન ઇલેકટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત ઈલેક્ટ્રીક શોટ લાગતા તેઓનું નીપજયું હતું. તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેથી, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બનાવની પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

- text