મોરબી : મોરબીનું ગ્રુપ ઓફ દોસ્તી કોરોનાની કપરી પરિસ્થિતિમાં જાતિના ભેદભાવ વિના લોકોની સેવા કરવા તત્પર છે. મોરબી શહેરના જરૂરીયાતમંદ પરિવારોને તા. 31 માર્ચ સુધી રાશનની કે ફૂડની જરૂર હોય તો ગ્રુપ ઓફ દોસ્તીનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે. જે માટે હુસેનભાઇ ખોડ મો. 99794 44862 તથા જયપાલસિંહ રાઠોડ મો. 81602 47954 પર સંપર્ક કરવાનો રહેશે.