વાંકાનેર : વાંકાનેરમાં સેવભાવી નાગરિકો દ્વારા ખાસ જરૂરિયાતવાળા ગરીબ પરિવારાેને વિનામુલ્યે ટીફીન સુવિઘા પુરી પાડવામાં આવે છે. ટિફિનમાં રાેટલી/શાક/કાકડી-ટમેટાનો સલાડ/ દાળ ભાત/ છાશમોં સમાવેશ કરવામાં આવ્યો છે. જરૂરિયામંદ લોકોએ દિનેશભાઈ પટેલ મો. 94277 29526, દિપકભાઈ પટેલ મો. 93280 42126 તથા અશોકભાઈ પટેલ મો. 98796 33526 પર સંપર્ક કરવાનો રહેશે. આ સેવા માત્ર વાંકાનેર શહેર પૂરતી જ ઉપલબ્ધ છે.