મોરબી : ખાખરાળા ગામ નિવાસી સદગત જેઠીબેન મોહનભાઇ વડાવિયાનું તારીખ 22ના રોજ અવસાન થયું છે. સદગતની લૌકિકક્રિયા હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રદ કરાઈ છે. સદગતના પુત્રો મનસુખભાઇ, હરજીવનભાઈ, બાલકૃષ્ણભાઈ તથા મહાદેવભાઈએ સર્વ સગા સ્નેહીજનોને આ બાબતની નોંધ લેવા જણાવ્યું છે.