મોરબી : વિઠ્ઠલાપરા પ્રાગજીભાઈ હરજીભાઇ (ઉ.વ. 81), તે લાભુભાઈ, દિનેશભાઇ, ગુણવંતભાઈ, હસમુખભાઈ તથા અશોકભાઈનું તા. 23/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું કોરાના વાયરસને કારણે રદ કરેલ છે તેમજ લૌકિકક્રિયા બંધ છે.