મોરબી : મૂળ નસિતપર, હાલ ઉમિયાનગર, મોરબી નિવાસી નાથાભાઈ મગનભાઈ કડીવાર (ઉ.વ. 59)નું તા. 24/03/2020ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના વાયરસ ની મહામારી તથા ગુજરાત બંધના લીધે સદ્દગતની અંતિમ યાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાયા હતા. તેમજ સદ્દગતનું બેસણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. જેની જ્ઞાતિજનો તથા સગા-સ્નેહીજનોએ નોંધ લેવા જણાવેલ છે.