મોરબી : દૂધીબેન માવજીભાઈ ગડારા (ઉ.વ. 93), તે વશરામભાઇ, મણીભાઈ, પ્રભુભાઈ તથા ઠાકરશીભાઈના માતુશ્રીનું તા. 21/03/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કોરોના વાયરસને ધ્યાને લઈને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેની સગા-વ્હાલાઓએ નોંધ લેવા જણાવેલ છે.