મોરબી : કોરોના વાયરસને પગલે લોકડાઉનના કારણે મોરબીમાં દરબારગઢ ખાતે આવેલ જૈન દેરાસર ગત તારીખ 23.3.2020 થી 31.3.2020 સુધી માંગલીક રહેશે. જેની જૈનોએ નોંધ લેવા જૈન તપગચ્છ સંધ દ્વારા જણાવવામાં આવ્યું છે.