મોરબી : ભુદરભાઈ મહાદેવભાઈ અઘારાનું તારીખ 20ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા ઉત્તરક્રિયા કોરોના વાઇરસની મહામારીના પગલે બંધ રાખવામાં આવી છે તેવું અઘારા પરિવારે એક યાદીમાં જણાવ્યું છે જેની સગા-સ્નેહીજનોએ નોંધ લેવી.