મોરબી : સદગત જયંતભાઈ છગનભાઇ પીઠડીયાનું તારીખ 15/03/20ના રોજ અવસાન થયેલ હતું. 26 માર્ચને ગુરુવારના રોજ રાખવામાં આવેલી સદગતની ઉત્તરક્રિયા કોરોના વાઇરસના સંક્રમણને રોકવાના ઉમદા હેતુથી બંધ રાખવામાં આવી છે. સૌ સગા-સ્નેહીઓ આની નોંધ લ્યે તેવું પીઠડીયા પરિવારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.