મોરબી : મૂળ જામનગર અને હાલ મોરબી રહેવાસી પ્રજાપતિ બેચરભાઈ દમાભાઈ બરાસરા (ઉ.વ.૯૫)નું આજરોજ તારીખ ૨૧/૩/૨૦૨૦ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ત્યારે હાલના મહામારી કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે સ્વર્ગસ્થ આત્માનું બેસણું તેમજ લૌકીકક્રિયા બંધ રાખેલ છે. જેની સર્વે જ્ઞાતિજનો, સગા સ્નેહીજનો નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.