મોરબી : કોરોના વાયરસના પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ જાહેર અપીલને માન આપીને તા. 22/03/2020 ને રવિવારે જનતા કરફ્યુમાં જોડાઈને રાષ્ટ્રીય આપદા સામે રક્ષણ મળે તે હેતુથી સહકાર આપવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતીલાલ જે. પટેલ દ્વારા અપીલ કારવામાં આવેલ છે.