મોરબી : હાલ કોરોનાની પરિસ્થિતિમાં તમામ વકીલો સુરક્ષિત રહે તે માટે આવતી કાલે 21/03/2020ના રોજ સવારે 10:30 વાગ્યે મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં તમામ વકીલો તથા કોર્ટના સ્ટાફ માટે માસ્કનુ વિતરણ મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલિપભાઈ આર. અગેચાણીયા દ્વારા કરવામા આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.