મોરબી : મૂળ પીપળી હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન નરસીભાઇ તલસાણીયા (ઉ.વ. 95), તે સવજીભાઈ, મનુભાઈ, મધુબેન મનસુખભાઇ વડગામા તથા જોશનાબેન મહેન્દ્રભાઈ જમનાપરાના માતુશ્રી તેમજ સ્વ. મગનભાઈ તથા સ્વ. પ્રભુભાઈ સુરેલીયાના બહેનનું તા. 16/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 20/03/2020 ના રોજ સાંજે 4 થી 6 કલાકે વિશ્વકર્મા વાડી, ભવાની ચોક, ઘંટીયા પા, મોરબી ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.