મોરબી : નવયુગ કરિયર એકેડેમી દ્વારા ટાઉનહોલ ખાતે આયોજિત C.A/C.S. તેમજ JEE/NEET માટેનો માર્ગદર્શન સેમિનાર અને નવયુગ કિડ્સ દ્વારા આયોજિત વાર્ષિક ફંક્શન કોરોના વાયરસને કારણે રદ કરેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આયોજકોએ અપીલ કરી છે.