મોરબી : વિરપર નિવાસી દામજીભાઈ જેઠાભાઈ મુંદડિયા (ઉ.વ.૮૯) તે ભીખાભાઈ, રતિલાલભાઈ, દિનેશભાઈ, બાબુભાઈ, તથા પ્રવિણભાઈના પિતાનું તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯/૦૩/૨૦૨૦ ને ગુરુવારે, સવારે 8 થી 10 કલાકે, શાંતિ પેલેસ એપાર્ટમેન્ટ, કન્યા છાત્રાલય રોડ, સરદાર નગર-૧, મોરબી ખાતે અને તા. ૧૯/૦૩/૨૦૨૦ ને ગુરુવારે, રાત્રે 8 થી 10 કલાકે, અમારા નિવાસ સ્થાને, નવા પ્લોટમાં, મું. વિરપર ખાતે રાખેલ છે.