મોરબી : મોરબીમાં આગામી તા. 29 માર્ચના રોજ નવી ભોજનપ્રથા અંતર્ગત એક દિવસીય પ્રાકૃતિક અપક્વ આહાર શિબિરનું બી. વી. ચૌહાણના વકતાસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. જે લોકોએ શિબિરમાં ભાગ લેવા માટેની ફી ભરી દીધેલ હોય, તેને ફી પરત કરવામાં આવશે. જેની નોંધ લેવા માટે આયોજકોએ યાદીમાં જણાવેલ છે.