મોરબી : મોરબીમાં રહેતા ધીરજભાઈ મગનલાલ (ઉ.વ.70) ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા છે. તેઓ માનસિક બીમાર હોય જો કોઈને જોવા મળે તો મોં.નં.9374070284 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.