મોરબી : વિધાનસભા સત્ર ચાલૂ હોઇ, જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક તા.૨૦-૦૩-૨૦૨૦ ના બદલે હવે તા.૨૧-૦૩-૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, મીટિંગ હોલમાં યોજાશે. તેમ કેતન જોશી નિવાસી અધિક કલેક્ટર મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.