મોરબી : મોરબીની વરિયા પ્રજાપતિ સમુહ લગ્નોત્સવ સમિતિ દ્વારા રફાળેશ્વરમાં આવેલ આદર્શ નિવાસી શાળાને પ્રિન્ટર કેનોન ૩૦૧૦ ભેટ આપવામાં આવેલ છે. જે બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.