મોરબી : મોરબીના બાળરોગ નિષ્ણાંત ડોકટર એસોસિએશનના હોદેદારોની નવી પેનલની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે ડો.રમેશ બોડા, સેક્રેટરી તરીકે ડો.અંકિત સીણોજિયા, ખજાનચી તરીકે ડો.ભાવેશ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.