મોરબી : ઘુનડા (ખા) ગામના નિવાસી ગોદાવરીબેન ભાણજીભાઈ કાસુન્દ્રા તે કાસુન્દ્રા ભાણજીભાઈ ઓધવજીભાઈના પત્ની તેમજ કાસુન્દ્રા હરીલાલ ઓધવજીભાઈના ભાભી તેમજ કાસુન્દ્રા રમેશભાઈ ભાણજીભાઈ અને કાસુન્દ્રા ધીરજલાલ ભાણજીભાઈના માતૃશ્રીનું તા. ૦૯-૦૩-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા તા. ૧૦-૦૩-૨૦૨૦ને મંગળવારે સવારે ૦૭:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.