મોરબી : અનંતરાય ન્યાલચંદ મહેતા (ઉ.વ. 85) તે ન્યાલચંદ કાલિદાસ (કોયલીવાળા) ના પુત્ર , તથા સ્વ. ચંદુલાલ, ચીમનલાલ તથા ત્રંબકલાલના ભાઈ તેમજ અતુલભાઈ, વર્ષાબેન મહીપતકુમાર પારેખ (જાલના), ભાવનાબેન પરેશકુમાર ઉદાણી(જામનગર), દક્ષાબેન રાજેશકુમાર દોશી(રાજકોટ)ના પિતા તેમજ મીનાક્ષીબેનના સસરા અને પરાગ તથા પલના દાદા તા. 1 ને રવિવારના રોજ અરિહંતસરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 2 ને સોમવારે સવારે 9.30 કલાકે, પ્લોટ પૌષધશાળા, શનાળા રોડ, વોડાફોન સ્ટોર સામે, મોરબી તથા પ્રાર્થનાસભા સવારે 11.00 કલાકે દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેન્ડ સામે , મોરબી ખાતે રાખેલ છે