મોરબી : મોરબીની GST કચેરીના સ્ટેટ ટેક્સ ઓફિસર વિનોદભાઈ મકવાણા વય મર્યાદા કારણે નિવૃત થયા છે. ત્યારે આજે તેમને સાથી કર્મચારીઓ દ્વારા ફૂલોનો બુકે માનભેર વિદાય આપવામાં આવી હતી. તેમજ તેમનું નિવૃત્તિમય જીવન આનંદમય વીતે તથા દીર્ધાયુ મળે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.