10 હજારથી વધુ વસ્તુઓ ઉપ્લબ્ધ : 100 ટકા ઓરીજનલ પ્રોડક્ટ્સ, 25 વર્ષનો અતૂટ વિશ્વાસ : સ્માર્ટ બનીને આંગળીના ટેરવે કરો ખરીદી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને હવે શોપિંગ માટે ક્યાંય ભટકવાની કે મોલ- શોપ સુધી જવા ટ્રાફિકની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે શહેરમાં 25 વર્ષ જુના વિશ્વાસનીય વિશાલ સ્ટોર દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં શહેરીજનો ઓનલાઈન ઓર્ડર કરી શકશે અને સેમ-ડે ફ્રી ડિલિવરી મેળવી શકશે. મોરબીના શનાળા રોડ, રવાપર રોડ પર આવેલ વિશાલ સ્ટોર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. બદલતા જમાનાની સાથે કદમથી કદમ મિલાવીને ચાલતા વિશાલ સ્ટોર દ્વારા ગ્રાહકોની સરળતા માટે એક નવું સાહસ કર્યું છે. વિશાલ સ્ટોર દ્વારા પોતાની એપ શરૂ કરવામાં આવી છે. આ એપ એન્ડ્રોઈડના ગુગલ પ્લેમાં ઉપ્લબ્ધ છે. એપ ઇન્સ્ટોલ કરવા માટે ગૂગલ પ્લેમાં જઈને VISHAL STORE MORBI ટાઈપ કરો અથવા તો નીચે જણાવેલી લિંક ઉપર ક્લિક કરો. https://vishalstoremorbi.page.link/vishalstoremorbi લોકલાગણીને ધ્યાને રાખી હવે આગામી દિવસોમાં એપલના એપ સ્ટોરમાં પણ આ એપ ઉપલબ્ધ બનવાનું છે. આ એપમાં 500કે તેથી વધુનો ઓર્ડર કરતી વેળાએ GET10%OFF કુપન કોડ યુઝ કરવાથી 10 ટકા કેશબેક મળી શકશે. આ એપમાં ગિફ્ટ આઈટમ, ફૂટવેર, ગ્લોસરી, રેડીમેઈડ કપડાં, કોસ્મેટિક, વોચ, ગોગલ્સ, વિવિધ બેગ્સ, સ્પોર્ટ્સ આઈટમ, ટોયઝ, સ્ટેશનરી, ઝૂમર, મેન્સ એસેસરીઝ, વિમેન એસેસરીઝ, ઇમિટેશન, હેન્ડલુમ, ઘર સજાવટની તમામ આઈટમ, હોમ એપ્લાયનસીસ, કિચન વેર સહિતની 10 હજારથી વધુ પ્રોડક્ટ મળશે. હાલના ટેકનોલોજીના જમાના સાથે તાલ મિલાવવા માટે શરૂ કરાયેલી આ એપના કારણે ગ્રાહકોને ઘણા ફાયદા થશે. શોપિંગ કરવા માટે બહાર જવાની અને ટ્રાફિકનો સામનો કરવાની ગ્રાહકોને જરૂર રહેશે નહીં. ઉપરાંત દુકાન કે મોલ કરતા વધુ વેરાયટી અને ડિસ્કાઉન્ટ પણ ગ્રાહકને મળશે. આમ વિશાલ સ્ટોર એપ ઉપરથી ખરીદી કરવાના અનેક ફાયદાઓ ગ્રાહકને થશે તો આજથી જ તમારી ખરીદી શરૂ કરો. વધુ વિગત માટે મો.નં. 9327000535 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.