ટંકારા : ઈન્ડિયન લાયન્સ કલબ દ્રારા લાઈફ લીંક વિધાલયના વિદ્યાર્થીઓને વાયરસ ઇન્ફેક્શનની અસર ના થાય તે હેતુસર અને આરોગ્ય નિરોગી રહે એ માટે ઉકાળો વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્ય અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ તકે ઈન્ડિયન લાયન્સ કલબ - ટંકારાના પૃમુખ જયંતીભાઈ બારૈયા તથા મનોજભાઈ કગથરા, ધમઁ સવસાણી, હિતેનભાઈ, અતૂલભાઈ, રસીકભાઈ તથા ભાવનાબેન, લાઈફ લિંકસ વિધાલયનો સ્ટાફ તથા એસ.વી.એસ. કોલેજના આચાર્ય ભાડજા વષાઁબેન તથા કોલેજના સ્ટાફે હાજરી આપેલ હતી.