મોરબી : નાની વાવડી નિવાસી શારદાબેન છગનભાઇ પડસુંબિયા (ઉ.વ. 65), તે જીતેન્દ્રભાઈના માતુશ્રી, મનસુખભાઇના ભાભી તથા સ્મિતભાઈના ભાભુ નું તા. 12/02/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 15/02/2020ના રોજ સવારે 8 થી 10 કલાકે બાલા બહુચરાજી મંદિર, મુ. નાની વાવડી, તા. મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.