મોરબી : મોરબીના લાલપર ગામે રહેતા મનીષભાઈ રણજીતભાઈ આદ્રોજાએ તેમના પુત્ર સંકેતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ પુત્રના જન્મદિવસે ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ભેટમાં નાસ્તા બોક્ષ અર્પણ કરીને તેઓને ખુશ કર્યા હતા.