તમારી સાઈઝ મુજબ બનાવેલું મનમોહક પેટર્ન વર્ક વસ્ત્રોને લગાવશે ચાર ચાંદ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ઉમા ક્રિએશનમાં ખૂબ આકર્ષક રીતે બ્લાઉઝ વર્ક અને કુર્તિ વર્ક કરી આપવામાં આવે છે. આ વર્ક ડિઝાઇન કલોથથી પણ ચડિયાતું છે. અહીંના મનમોહક પેટર્ન વર્કથી વસ્ત્રોને ચાર ચાંદ લાગી જશે. તો આજે જ પધારો અને એક વખત અહીંના વર્કનો અનુભવ અવશ્યપણે કરો. મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની સામે શિશુ મંદિર સ્કૂલની બાજુમાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલા ઉમા ક્રિએશનમાં 6 દિવસમાં બ્લાઉઝ વર્ક કરી આપવામાં આવે છે. જેમાં છૂટી બુટી સ્લીવ અને બેક નેક રૂ. 1200થી 2000માં કરી આપવામાં આવશે. બોર્ડર લાઇન સ્લીવ અને બેક રૂ. 2000થી 3000માં કરી આપવામાં આવશે. જ્યારે ઓલ ઓવર બ્લાઉઝ 3500થી 6000માં કરી આપવામાં આવશે. વધુમાં અહીં કુર્તિ વર્ક રૂ. 500થી લઈને રૂ. 1500માં કરી આપવામાં આવે છે. અહીંના વર્ક ડિઝાઇન કલોથને પણ પાછા પાડે તેવા છે. ખૂબ આકર્ષક રીતે કરાયેલા આ વર્ક તમારા મન મોહી લેશે તે નક્કી છે. તો મોરબીમાં ઘર આંગણે આ વર્કની ઉપલબ્ધ સેવાનો લાભ અચૂકપણે લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 9978278383 ઉપર વોટ્સએપ કરવા એક યાદીમાં જણાવાયું છે.