મોરબી : ગુર્જર પુષ્પકર્ણા બ્રાહ્મણ ઇલાબેન રાજેશભાઇ હેડાઉ તે સ્વ. જયંતીલાલ કુંવરજીભાઇ હેડાઉના પુત્ર રાજેશભાઇના પત્ની, કિશોરભાઈ, મુકેશભાઈના નાનાભાઈના પત્ની તથા ઉમિયાશંકરની પુત્રીનું તા.5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને ગુરુવારે સાંજે 4થી 5 તેમના નિવાસસ્થાને નવલખી રોડ, લાયન્સનગર, સરમરીયા દાદાના મંદિરની બાજુમાં, વાસ્તુ પેલેસ, 203 ખાતે રાખેલ છે.