મોરબી : નાગરિકતા સંશોધન અધિનિયમ-2019 (CAA)ના સમર્થન માટે વૉર્ડ નં. 4ની મીટિંગ આજે તા. 06.01.2020 સોમવાર રાત્રે 9.00 મેલડી માતાજીનું મંદિર, પાવન પાર્ક ખાતે યોજવામાં આવેલ છે. આ મીટિંગમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદીપભાઈ વાળા, જીલ્લા મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, જીલ્લા ઉપપ્રમુખ કે. એસ. અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, કાઉન્સિલરો તથા અન્ય આગેવાનઓ ઉપસ્થિત રહેશે વૉર્ડ નં. 4 ના તમામ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને તથા શુભેચ્છકોને બહોળી સંખ્યામાં પધારવા વૉર્ડ કાઉન્સિલર હિનાબા ક્રિપાલસિંહ જાડેજાએ યાદીમાં આમંત્રણ આપેલ છે.