મોરબી : મૂળ ઘુનડા, ખાનપર, હાલ મોરબી નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ હર્ષદકુમાર કરશનભાઈ જોશી (ઉ.વ. 55), તે સ્વ. કરશનભાઈ ભાણજી જોશીના પુત્ર, ભીખુભાઇ, અરવિંદભાઈ, અરવિંદભાઈ, લીનાબેન જે. પંડ્યા, રમાબેન, હરીશકુમાર પંડ્યાના લઘુબંધુનું તા. 29/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 02/01/2020ને ગુરુવારના રોજ સમય 3થી 4-30 સાંજે મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ વાડી, સાવસાર પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.