મોરબી યુવા જ્ઞાનોત્સવ 2020 તારીખ : 10, 11, 12 જાન્યુઆરી સ્થળ : પટેલ સમાજ વાડી, શનાળા, મોરબી નોંધ : મોરબી યુવા જ્ઞાનોત્સવના દરેક સેશન બધા માટે ઓપન અને ફ્રી છે. અગાવથી કોઈ જ રજિસ્ટ્રેશન કરાવવાની કે કોઈ પાસની જરૂરિયાત નથી. મોરબી યુવા જ્ઞાનોત્સવના કાર્યક્રમની રૂપરેખા પ્રથમ સેશન : તા. 10/01/2020, શુક્રવાર (સાંજે) - સમય : 6.00 થી 6.30 : ઉદ્ઘાટન સમારોહ - સમય : 6.30 થી 7.30 : સંજય રાવલ (મોટિવેશનલ સ્પીકર) - વિષય : 'ડર કે આગે જીત હૈ' - સમય : 7.30 થી 7.45 : સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન - સમય : 7.45 થી 9.00 : કાજલ ઓઝા વૈદ્ય (જાણીતા વક્તા અને લેખક) - વિષય : 'સામાજિક સુરક્ષા : જવાબદાર કોણ?' બીજું સેશન : તા. 11/01/2020 શનિવાર (સવારે) - સમય : 08.45 થી 09.00 - સાંસ્કૃતિક કાર્યક્રમ - સમય : 09.00 થી 09.45 - ઉત્સવ પરમાર (આસિસ્ટન્ટ ડાયરેક્ટર, દૂરદર્શન) - વિષય : 'આજના સમયમાં બંધારણનું મહત્તવ' - સમય : 09.45 થી 10.00 - વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ - સમય : 10.00 થી 11.00 - રિઝવાન આડતીયા (મોટિવેશનલ સ્પીકર) - વિષય : 'જીવનમાં સફળ કેમ થવું?' ત્રીજું સેશન : તા. 11/01/2020 શનિવાર (સાંજે) - સમય : 6.15 થી 6.30 - સાંસ્કૃતિક કાર્યક્રમ - સમય : 6.30 થી 7.15 - જે. ડી. મજેઠીયા (ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર) - વિષય : 'રુક જાના નહિ, તુમ કહીં હાર કે...' - સમય : 7.15 થી 7.30 - જયસુખભાઇ પટેલ (એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ) વિષય - 'રણ સરોવર પ્રોજેકટનું મહત્વ' - સમય : 7.30 થી 7.45 - સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન - સમય : 7.45 થી 9.00 - સવજીભાઈ ધોળકિયા (જાણીતા ઉદ્યોગપતિ) - વિષય : 'સાચી સફળતાના સૂત્રો' ચોથું સેશન : 12/01/2020 રવિવાર (સાંજે) - સમય : 6.15 થી 6.30 - સાંસ્કૃતિક કાર્યક્રમ - સમય : 6.30 થી 8.00 - પૂ. જ્ઞાનવત્સલ સ્વામી (જાણીતા વક્તા) - વિષય : 'Live Living' - સમય : 8.00 થી 8.30 - દાતાઓનું સન્માન - સમય : 8.30 થી 9.30 - જય વસાવડા (જાણીતા વક્તા અને લેખક) - વિષય - 'ટેન્શન નહિ લેને કા...' તારીખ 12/01/2020 રવિવાર (સવારે) - સમય 9.00 થી 11.00 (મહિલાઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન) આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સંપર્ક : 98254 88733, 98259 41704 (નામ નોંધાવવાની છેલ્લી તારીખ : 05/01/2020) જ્ઞાનોત્સવ દરિમિયાન તારીખ 10,11 અને 12 જાન્યુઆરી 2020ના 30 ટકા ડિસ્કાઉન્ટ સાથેનો ભવ્ય પુસ્તક મેળો યોજાશે. પુસ્તક મેળાનો સમય : સવારે 9.00 થી રાત્રીના 9.30 કલાક સુધી આ ઉપરાંત જ્ઞાનોત્સવમાં ઓર્ગેનિક વસ્તુઓનું ઉત્પાદન કરતા ખેડૂતોના તેમજ અન્ય અલભ્ય વસ્તુઓના સ્ટોલ તેમજ ટ્રાફિક અવર્નેસ સહિતના અને માહિતી આપતા સ્ટોલ, બાળકો, યુવાનો માટે ક્રિએટિવ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. દરેક લોકોને મિત્રો, પરિવાર સાથે મોરબી યુવા જ્ઞાનોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવીએ છીએ. આભાર મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ યંગ ઇન્ડિયા ગ્રુપ - મોરબી સંપર્ક : 9537676276