મેક્સિમો બ્રોડબેન્ડના અનલિમિટેડ ઈન્ટરનેટ પ્લાન ઉપર ઉત્તરાયણની આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર્સ

- text


ઓપ્ટિકલ ફાઇબર વડે માણો 10 MBPSથી લઈને 50 MBPS સુધીની અનલિમિટેડ હાઈ સ્પીડ, તે પણ ખૂબ વ્યાજબી કિંમતે

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : સ્લો ઈન્ટરનેટની સમસ્યાથી ઘણા લોકો પીડાઇ રહ્યા છે. ત્યારે મોરબીવાસીઓને ફાસ્ટર ઈન્ટરનેટનો અનુભવ કરાવવા મેક્સિમો ઇન્ફોટેક દ્વારા ખાસ હાઈ સ્પીડ ઈન્ટરનેટના અનલિમિટેડ પ્લાન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઓપ્ટિકલ ફાઇબર વડે 10 MBPSથી લઈને 50 MBPS સુધીની સ્પીડ ગ્રાહકોને ખૂબ વ્યાજબી ભાવે પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્લાન ઉપર ઉત્તરાયણની આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ શરૂ કરવામાં આવી છે તો આજથી જ પોતાનો મનપસંદ પ્લાન શરૂ કરાવો અને માણો હાઇસ્પીડ ઈન્ટરનેટ.

હાલના સમયમાં ઓફિસો, ફેકટરીઓના મોટાભાગના કામો ઈન્ટરનેટને આધારી થયા છે. આ ઉપરાંત ઘરમાં પણ હવે ઈન્ટરનેટ જરૂરી બન્યું છે. હાલ દરેક લોકોની દિનચર્યા ખૂબ વ્યસ્ત છે. તેવામાં ઈન્ટરનેટની ધીમી સ્પીડ કર્મચારીઓનો કે પોતાનો કિંમતી સમય ખર્ચે છે. તો ઈન્ટરનેટની સ્પીડ હાઈ હોવી ખૂબ જરૂરી છે. પ્રવર્તમાન સમયમાં માર્કેટમાં અનેકવિધ નેટવર્ક ઉપ્લબ્ધ છે. પરંતુ આ નેટવર્ક સ્પીડને લઈને સંતોષકારક સેવા આપવામાં ઉણા ઉતરી રહ્યા છે. ત્યારે મોરબીવાસીઓને સાતત્યપૂર્ણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવાની નેમ સાથે મેક્સિમો ઇન્ફોટેક કાર્યરત થયું છે.

- text

મોરબીના શનાળા રોડ ઉપર આશાપુરા ટાવરના સેકન્ડ ફ્લોર ખાતે કાર્યરત મેક્સિમો ઇન્ફોટેક દ્વારા હાઇસ્પીડ ઈન્ટરનેટ ઓપ્ટિકલ ફાયબર વડે પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં અનલિમિટેડ ડે-નાઈટ પ્લાન અને અનલિમિટેડ ડેટા પ્લાન એમ બે કેટેગરીમાં પેકેજ ઉપ્લબ્ધ છે. જેમાં ગ્રાહકોને 10 MBPS થી 50 MBPS સુધીની સ્પીડ આપવામાં આવે છે.

મેક્સિમો ઇન્ફોટેક દ્વારા ઉત્તરાયણ નિમિતે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં 20 MBPS કે તેનાથી ઉપરના 6 મહિનાના પ્લાન ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ, 20 MBPS કે તેનાથી ઉપરના 1 વર્ષના પ્લાન ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર્સ 14 જાન્યુઆરી સુધી જ મર્યાદીત છે.તો આજે જ આપને અનુકૂળ પ્લાન સિલેક્ટ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવા લ્યો અને ઈન્ટરનેટની હાઇસ્પીડનો રોમાંચક અનુભવ મેળવો. વધુ વિગત માટે ભૌતિકભાઈ હળવદિયા મો.નં. 9429484448 ધર્મેશભાઈ પટેલ મો.નં. 9904984653 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text