મોરબી : મોરબી જિલ્લા પેન્સનર સમાજ મોરબીના આજીવન સભ્યો માટેની આગામી સામાન્ય સભા તા. 12 જાન્યુઆરી, 2020 રવિવારના રોજ સમય સવારે 9:30 કલાકે સ્થળ પંચમુખી હનુમાનજીનું મંદિર ધરમપુર રોડ, ઉમા ટાઉનશીપ સામે મોરબી મુકામે રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશનનો સમય સવારે ૯થી ૧૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન ફી રૂપિયા ૧૫૦ રાખવામાં આવેલ છે.