મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન આગામી તા. 14/02/2020ના રોજ કરવામાં આવેલ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 18 યુવતીઓના નામ નોંધાયા છે. તેમજ સમૂહ લગ્નમાં નામ નોંધાવવા માટે તથા ભેટ લખાવવા માટે નાથાભાઈ સવાડીયા મો.નં. 94282 77297 તથા પ્રવીણભાઈ વારનેશિયા મો.નં. 98256 41819 પર સંપર્ક કરવાનો રહેશે.