ડોર ડિલિવરી અને પિકઅપ સહિતની સુવિધાઓ : સંતોષકારક સર્વિસ તે પણ તદ્દન વ્યાજબી ભાવે (પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીથી રાજકોટ અને રાજકોટથી મોરબી પાર્સલ મોકલવાની ચિંતા હવે છૂટી જશે. કારણકે મોરબીમાં કવીક પાર્સલ સર્વિસનો શુભારંભ થયો છે. જે સેમ ડે પાર્સલને પહોંચાડી આપશે. આ સાથે ડોર ડિલિવરી તેમજ પિકઅપની પણ સવલત મળશે. આ તમામ સર્વિસના ભાવ ખૂબ વ્યાજબી રાખવામાં આવ્યા છે. મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે સૂર્યકિર્તી કોમ્પ્લેક્ષમાં કવીક પાર્સલ સર્વિસ ( QPS)નો શુભારંભ થયો છે. કવીક પાર્સલ સર્વિસ દ્વારા મોરબીથી રાજકોટ અને રાજકોટથી મોરબીની પાર્સલ ડિલિવરી સર્વિસ આપવામાં આવે છે. અહીં સેમ ડે ડિલિવરી પિકઅપ અને ડોર ડિલિવરી સર્વિસ સાથે રૂ. 100( મેક્સિમમ 20kg)માં આપવામાં આવે છે. જ્યારે સેમ ડે ડીલવરી પિકઅપ અને ડોર ડિલિવરી સર્વિસ વગર રૂ. 50( મેક્સિમમ 20 kg)માં આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં નેક્સ્ટ ડે ડિલિવરી સર્વિસ પણ ઉપલબ્ધ છે. કવીક પાર્સલ સર્વિસની ઓફીસ રાજકોટ ખાતે ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ સામે, મારુતિ નેક્ષા શોરૂમની સામે, ખોડિયાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપ નંબર 2માં આવેલ છે. કવીક પાર્સલ સર્વિસ દ્વારા રાજકોટ અને મોરબી વચ્ચે તદ્દન વ્યાજબીભાવે ડિલિવરી સર્વિસ આપવામાં આવી રહી છે. તો તેનો લાભ અચૂકપણે લેવા જેવો છે. વધુ વિગત માટે નિશિતભાઈ મો.નં. 8000339933 અથવા જીગરભાઈ 7600779308 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.