મોરબી : મોરબીમાં ઉમિયા સોસીયલ ગ્રુપ દ્વારા ઉમિયાનગર પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 22 ડિસેમ્બરના રોજ રવિવારે બપોરે 2-30 કલાકે દ્વારકાધીશ ફાર્મ, નવજીવન સ્કૂલ પાસે, રવાપર-ઘુનડા રોડ ખાતે કરવામાં આવ્યું છે.